પ્રોટીનની રચનામાં $N$-ટર્મિનલ અને $C$-ટર્મિનલ અનુક્રમે કયા સમૂહને કારણે કહેવાય છે?

  • A
    $-NH_2$ સમૂહ અને $-COOH$ સમૂહ
  • B
    $-NH_2$ સમૂહ અને $-R$ સમૂહ
  • C
    $-NH_2$ સમૂહ અને $-H$ સમૂહ
  • D
    $-H$ સમૂહ અને $-R$ સમૂહ

Explore More

Similar Questions

સામાન્ય રીતે પ્રોટીનમાં કયું તત્વ ગેરહાજર હોય છે?

પ્રોટીન સંશ્લેષણમાં કેટલા એમિનોઍસિડ ભાગ લે છે?

બધા જ પ્રોટીન શું છે?

પ્રોટીનમાં વિવિધતા શેના કારણે જોવા મળે છે?

પ્રાથમિક પ્રોટીનને પોલીપેપ્ટાઈડ પણ કહેવામાં આવે છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo