ચતુર્થક પ્રોટીન બંધારણના નિર્માણમાં કયા બંધો હાજર હોય છે?

  • A
    ડાયસલ્ફાઇડ
  • B
    હાઇડ્રોજન,ડાયસલ્ફાઇડ,હાઇડ્રોફોબિક અને આયોનિક બંધો
  • C
    હાઇડ્રોજન અને ડાયસલ્ફાઇડ
  • D
    ડાયસલ્ફાઇડ,હાઇડ્રોફોબિક અને આયોનિક બંધ

Explore More

Similar Questions

પ્રોટીનના બંધારણીય સંગઠન વિશે માહિતી આપો. તેમના સામાન્ય કાર્યો જણાવો.

જ્યારે પ્રોટીન એમિનો ઍસિડ ઉપરાંત અન્ય બિન-પ્રોટીન ઘટકો સાથે જોડાયેલ હોય ત્યારે તેને શું કહેવામાં આવે છે?

સિસ્ટિન અને મીથિયોનીન એ $........$ ધરાવતા એમિનો એસિડ છે.

પ્રોટીનના પ્રાથમિક બંધારણ માટે નીચેનામાંથી કયું સુસંગત છે?

આપેલ એમિનો એસિડ સ્વભાવે . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo