નીચે આપેલ કૉલમ-$I$ અને કૉલમ-$II$ ની સરખામણી કરી સાચો જવાબ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ રોગપ્રતિકારક પ્રોટીન$(i)$ હીમોગ્લોબિન
$(B)$ રંજકદ્રવ્ય પ્રોટીન$(ii)$ ક્લોરોફિલ
$(C)$ $O_2$ ના વહન સાથે સંકળાયેલ$(iii)$ મેલેનીન
$(D)$ પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક પ્રોટીન$(iv)$ ઇમ્યુનોગ્લોબ્યુલિન
$(E)$ સ્નાયુસંકોચન માટે પ્રોટીન$(v)$ માયોસીન

  • A
    $A-i, B-ii, C-iii, D-iv, E-v$
  • B
    $A-v, B-iv, C-iii, D-ii, E-i$
  • C
    $A-iv, B-iii, C-i, D-ii, E-v$
  • D
    $A-iii, B-iv, C-v, D-ii, E-v$

Explore More

Similar Questions

પ્રોટીનમાં વિવિધતા શેના કારણે જોવા મળે છે?

નાઈટ્રોજન એ કોનો મહત્વનો ઘટક છે?

$GLUT-4$ વિશે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

સજીવોમાં કેટલા પ્રકારના એમિનો એસિડ હોય છે?

નીચેનામાંથી કયા એમિનોઍસિડ અધ્રુવીય (non-polar) છે? $(1)$ આર્જિનીન $(2)$ લ્યુસિન $(3)$ પ્રોલીન $(4)$ સેરિન $(5)$ લાયસિન $(6)$ મિથીઓનીન $(7)$ ગ્લાયસિન $(8)$ વેલાઇન $(9)$ થ્રિયોનિન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo