બે ન્યુક્લિઓટાઈડ વચ્ચેનું જોડાણ,પ્રથમ ન્યુક્લિઓટાઈડની શર્કરાના ......... કાર્બન અને બીજા ન્યુક્લિઓટાઈડની શર્કરાના ......... કાર્બન વચ્ચે થાય છે.

  • A
    $3^{rd}, 5^{th}$
  • B
    $5^{th}, 3^{rd}$
  • C
    $1^{st}, 5^{th}$
  • D
    $4^{th}, 5^{th}$

Explore More

Similar Questions

વોટ્‌સન અને ક્રિક દ્વારા પ્રસ્તાવિત $DNA$ ની બેવડી કુંતલમય રચના .....તરીકે જાણીતી છે.

$DNA$ ના એક ટુકડામાં $3.2$ કિલોબેઈઝ $(kb)$ આવેલા છે. જો આ $DNA$ ટુકડામાં $820$ એડેનાઈન અણુઓ હોય,તો સાયટોસીન અણુઓની સંખ્યા ગણો.

$DNA$ એ શું છે?

નીચેના કોલમ જોડો $:-$
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ $\phi \times 174$ બેક્ટેરિયોફેજ $(i)$ $48502 \ \text{b.p}$
$(b)$ મનુષ્ય (દ્વિતીય) $(ii)$ $5386$ બેઝ
$(c)$ $E. coli$ $(iii)$ $6.6 \times 10^9 \ \text{b.p}$
$(d)$ $\lambda$-ફેજ $(iv)$ $4.6 \times 10^6 \ \text{b.p}$

આનુવંશિકતાનો એકમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo