જ્હોનસન ફ્રિડરીક મીશરે માનવ શ્વેતકણોનાં કોષકેન્દ્રોમાં મળી આવેલા નિર્બળ ઍસિડિક પદાર્થને શું નામ આપ્યું?

  • A
    ન્યુક્લિઇક ઍસિડ
  • B
    ન્યુક્લેઇન
  • C
    ન્યુક્લિઓટાઇડ
  • D
    ન્યુક્લિઓસાઇડ

Explore More

Similar Questions

કેટલાક વાયરસમાં $DNA$ ને બદલે $RNA$ હાજર હોય છે, જે સૂચવે છે કે:

નીચેનામાંથી કોણ આણ્વિક જીવવિજ્ઞાનના મધ્યસ્થ પ્રણાલી (Central Dogma) ને અનુસરતું નથી?

ગ્રિફિથના રૂપાંતરણ પ્રયોગનું મુખ્ય તારણ શું છે?

નીચેની રજૂઆતો $P$,$Q$ અને $R$ એ ગ્રિફિથના પ્રયોગના કેટલાક સોપાન દર્શાવે છે. સાચું/સાચા વિકલ્પ ઓળખો:
$P. R$ સ્ટ્રેન $\rightarrow$ ઉંદરને ઇન્જેક્ટ કરવામાં આવે છે $\rightarrow$ ઉંદર મૃત્યુ પામે છે
$Q. S$ સ્ટ્રેન (ગરમીથી મૃત) $\rightarrow$ ઉંદરને ઇન્જેક્ટ કરવામાં આવે છે $\rightarrow$ ઉંદર મૃત્યુ પામે છે
$R. R$ સ્ટ્રેન $\rightarrow$ ઉંદરને ઇન્જેક્ટ કરવામાં આવે છે $\rightarrow$ ઉંદર જીવંત રહે છે

કોણે પ્રખ્યાત "રેપ્લિકા પ્લેટિંગ પ્રયોગ" (Replica Plating Experiment) કર્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo