ઘણા ન્યુક્લિઓટાઇડ એકમો એકબીજા સાથે જોડાઈને શું બનાવે છે?

  • A
    ન્યુક્લિઇક ઍસિડ
  • B
    પોલિન્યુક્લિઓટાઇડ
  • C
    ડાયન્યુક્લિઇક ઍસિડ
  • D
    ડાયન્યુક્લિઓસાઇડ

Explore More

Similar Questions

ફોસ્ફરસ નીચેનામાંથી કઈ સંરચનાઓમાં હાજર હોય છે?

ન્યુક્લિઓસાઈડ એ ન્યુક્લિઓટાઈડથી નીચેનામાંથી કોની ગેરહાજરીને કારણે અલગ પડે છે?

$A$: પિરિમિડીન એ એક રિંગ (વલય) ધરાવતા નાઇટ્રોજન બેઇઝ છે.
$R$: $DNA$ ની રચનામાં $U$ (યુરેસિલ) હોતો નથી.

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$(A)$ થાઇમિન$(i)$ ન્યુક્લિક એસિડ
$(B)$ ડીઓક્સિથાઇમિડિન$(ii)$ ન્યુક્લિયોસાઇડ
$(C)$ ગ્વાનિલિક એસિડ$(iii)$ ન્યુક્લિયોટાઇડ
$(D)$ પોલી ગ્વાનિલિક એસિડ$(iv)$ નાઇટ્રોજનયુક્ત બેઇઝ

નીચેનામાંથી કયો ન્યુક્લિઇક ઍસિડનો પ્રકાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo