વિધાન $(S)$: $DNA$ ના બંધારણમાં $A-T$ પૂરક બેઝ જોડી આવેલી હોય છે.
કારણ $(R)$: $DNA$ ની રચનામાં યુરેસિલ હોતો નથી.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

$DNA$ ની એક શૃંખલાનો બેઈઝ ક્રમ $GAT, TAG, CAT, GAC$ છે,તો તેની પૂરક શૃંખલાનો ક્રમ શું હશે?

આપેલ આકૃતિ કઈ રચના દર્શાવે છે?

$DNA$ ની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આપો.

પ્રાણી કોષમાં નીચેનામાંથી કયો $RNA$ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે?

જો પ્રોબનો ન્યુક્લિઓટાઈડ ક્રમ $3'-ATCAGC-5'$ હોય,તો તે નીચેનામાંથી કઈ શૃંખલા સાથે જોડાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo