$1920$ માં ન્યુક્લિઇક ઍસિડને નીચેનામાંથી કોના મુખ્ય ઘટક તરીકે ઓળખવામાં આવ્યો હતો?

  • A
    કોષકેન્દ્ર
  • B
    કોષકેન્દ્રિકા
  • C
    રંગસૂત્ર
  • D
    કોષરસ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો રેડિયોઆઈસોટોપ $DNA$ લેબલિંગ આધારિત અભ્યાસ માટે યોગ્ય નથી?

કયો અણુ જનીન દ્રવ્ય તરીકે ન વર્તી શકે?

એવરી,મેકલિઓડ અને મેકકાર્ટીએ તેમના પ્રયોગ પરથી શું તારણ કાઢયું?

$A :$ $DNase$ રૂપાંતરણની પ્રક્રિયાને અવરોધી શકે છે.
$R :$ રૂપાંતરણ એ જીવંત બેક્ટેરિયા દ્વારા આસપાસના માધ્યમમાંથી $DNA$ ના ટુકડાનું શોષણ છે.

રેપ્લિકા પ્લેટિંગ પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo