ગ્લાયકોલિસિસ દરમિયાન નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

  • A
    માલ્ટોઝ + $H_2O \rightarrow$ ગ્લુકોઝ + ગ્લુકોઝ
  • B
    ગ્લુકોઝ-$6$-ફોસ્ફેટ $\rightarrow$ ફ્રુક્ટોઝ-$6$-ફોસ્ફેટ
  • C
    ફ્રુક્ટોઝ-$1,6$-બિસફોસ્ફેટ $\rightarrow$ $2$ ટ્રાયોઝ ફોસ્ફેટ
  • D
    $(B)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

પુખ્ત $RBC$....... ધરાવે છે.

ગ્લાયકોલિસિસમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

ગ્લાયકોલિસિસમાં નીચેનામાંથી કયા તબક્કે $ATP$ નું સંશ્લેષણ થાય છે?

નીચે આપેલા સંક્ષિપ્ત નામોના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $PEP$
$(2)$ $TPP$

જારક અને અજારક બંને શ્વસનમાં કઈ નીપજ સમાન રીતે બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo