નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    માત્ર $2$ પ્રકારના ઉત્સેચકો હોય છે.
  • B
    ઘણા પ્રકારના પ્રોટીન હોય છે.
  • C
    $DNA$ માત્ર ચાર પ્રકારના અણુઓનું બનેલું છે.
  • D
    $80$ પ્રકારના રંગસૂત્રો હોય છે.

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $M$ દર્શાવતો ભાગ શાનું સૂચન કરે છે?

મનુષ્યના શરીરમાં બિન-આવશ્યક એમિનો એસિડનું સંશ્લેષણ કઈ પ્રક્રિયા દરમિયાન જોવા મળે છે?

પ્રોટીન સંશ્લેષણમાં કેટલા પ્રકારના એમિનો ઍસિડ ભાગ લે છે?

નીચેના જોડકાં માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ સંકોચનશીલ પ્રોટીન$(a)$ ઈમ્યુનોગ્લોબ્યુલીન
$(2)$ કોષો દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન$(b)$ ગ્લોબ્યુલર પ્રોટીન
$(3)$ આંખની કીકીને રંગ આપતું પ્રોટીન$(c)$ એક્ટિન
$(4)$ સ્નાયુમય હલનચલન માટેનું પ્રોટીન$(d)$ મેલેનીન

નીચેનામાંથી કયો એમિનો એસિડ એરોમેટિક નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo