નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

  • A
    આયોડિન લઘુતત્વ છે.
  • B
    $ATP$ સહઉત્સેચક છે.
  • C
    દરેક ઉત્સેચક નિશ્ચિત $pH$ પર જ સક્રિય હોય છે.
  • D
    $DNA$ ના એક સંપૂર્ણ કુંતલની લંબાઈ $34 \ \mathring{A}$ છે.

Explore More

Similar Questions

$DNA$ અણુના $5'$ છેડા પર:

$DNA$ ની રચનામાં બે ક્રમિક નાઈટ્રોજન બેઈઝની જોડ વચ્ચે કેટલું અંતર હોય છે ($nm$ માં)?

$DNA$ ના પ્યુરીન્સ (Purines) શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

$DNA$ ના એક પૂર્ણ કુંતલની લંબાઈ અને બે શૃંખલાઓ (પોલિન્યુક્લિઓટાઇડ્સ) વચ્ચેનું અંતર કેટલું હોય છે?

$DNA$ નો તે ખંડ જે પ્રોટીન સંશ્લેષણ માટે સૂચનાત્મક માર્ગદર્શિકા તરીકે કાર્ય કરે છે તે કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo