ધ્રુવીય અને ઋણ વીજભારયુક્ત '$R$' જૂથ ધરાવતા એમિનો-ઍસિડ .......... છે.

  • A
    આર્જિનીન
  • B
    એસ્પરજિન
  • C
    એસ્પાર્ટિક ઍસિડ
  • D
    એલેનીન

Explore More

Similar Questions

નીચેના કૉલમ યોગ્ય રીતે જોડો.
કૉલમ $I$ કૉલમ $II$
$(a)$ એક્ટિન $(i)$ શ્વસન વાયુઓનું વહન
$(b)$ ઇમ્યુનોગ્લોબ્યુલિન $(ii)$ રોગ પ્રતિકારકતા
$(c)$ મેલેનિન $(iii)$ શરીરને રંગ આપવો
$(d)$ હિમોગ્લોબિન $(iv)$ સ્નાયુઓનું હલનચલન

એમિનો એસિડમાં જોવા મળતી વિવિધતા નીચેનામાંથી કયા સમૂહને કારણે હોય છે?

નીચેનામાંથી કયા સલ્ફરયુક્ત એમિનો ઍસિડ છે?

નીચેનામાંથી કયું મહાઅણુ પ્રોટીન છે?

એક એમિનો એસિડના $C$-ટર્મિનલ અને બીજા એમિનો એસિડના $N$-ટર્મિનલ વચ્ચે બનતા બંધને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo