ફ્રેડરિક મીશરના મતે 'ન્યુક્લેઇન' કયા પ્રકારનો પદાર્થ છે?

  • A
    નિર્બળ બેઇઝ
  • B
    પ્રબળ બેઇઝ
  • C
    નિર્બળ ઍસિડ
  • D
    પ્રબળ ઍસિડ

Explore More

Similar Questions

એવરી,મૈકલિઓડ અને મેકકાર્ટીના કાર્ય પહેલા જનીન દ્રવ્ય તરીકે કોને માનવામાં આવતું હતું?

ફ્રેડરિક ગ્રિફિથ દ્વારા કરવામાં આવેલા નીચેના પ્રાયોગિક તબક્કાઓનું વિશ્લેષણ કરો:
$I - R$ સ્ટ્રેઈન $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ
$II - S$ સ્ટ્રેઈન $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ
$III - S$ સ્ટ્રેઈન (ગરમીથી મૃત કરાયેલ) $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ
$IV - S$ સ્ટ્રેઈન (ગરમીથી મૃત કરાયેલ) $+ R$ સ્ટ્રેઈન (જીવંત) $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ
ઉપરના કયા તબક્કામાં ઉંદર જીવંત રહેશે?

બેક્ટેરિયલ રૂપાંતરણ માટેનો ગ્રિફિથનો પ્રયોગ સવિસ્તર વર્ણવો.

એવરી,મેકલીઓડ અને મેકકાર્ટીએ તેમના પ્રયોગમાં કયા ઉત્સેચકોનો ઉપયોગ કર્યો હતો?

ફ્રિડરીક મીશરે $DNA$ તરીકે ઓળખાયેલા પદાર્થને શું નામ આપ્યું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo