$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ એક્ટિન$(P)$ શ્વસન વાયુનું વહન
$(2)$ ઇમ્યુંનોગ્લોબ્યુલીન$(Q)$ રોગ પ્રતિકારક્તા
$(3)$ મેલેનીન$(R)$ શરીરને રંગ આપે
$(4)$ હિમોગ્લોબિન$(S)$ સ્નાયુઓનું હલનચલન

  • A
    $(1-S), (2-Q), (3-P), (4-R)$
  • B
    $(1-Q), (2-S), (3-R), (4-P)$
  • C
    $(1-P), (2-Q), (3-R), (4-S)$
  • D
    $(1-S), (2-Q), (3-R), (4-P)$

Explore More

Similar Questions

મનુષ્યના શરીરના કયા અંગમાં ગ્લાયકોજીનોલાયસીસ (glycogenolysis) થાય છે?

કયો કાર્બોદિત કોષરસસ્તર માટે અપ્રવેશશીલ છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
$A$. ટ્રિપ્સિન $I$. આંતરકોષીય આધારક દ્રવ્ય
$B$. મોર્ફિન $II$. લેક્ટિન
$C$. કોન્કેનાવેલિન $III$. ઉત્સેચક
$D$. કોલેજન $IV$. આલ્કેલોઇડ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$ATP$ અણુમાં ઊર્જા શેમાં સંગ્રહિત થાય છે?

સજીવોની વિવિધ જાતિઓમાં જોવા મળતી ભિન્નતાઓ તેમાં રહેલા ......... ને કારણે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo