$A$: એમિનો ઍસિડના ગુણધર્મો અને પ્રકારો જુદા પડે છે.
$R$: એમિનો ઍસિડમાં $R$ સમૂહ સિવાયનું રાસાયણિક બંધારણ અલગ પડે છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

હિમોગ્લોબિનની રચનામાં ......... હિમ સમૂહો હોય છે.

નીચે આપેલ પૈકી કયું યુગ્મ ધ્રુવીય અને વીજભારવિહીન '$R$' જૂથ ધરાવતા એમિનો ઍસિડનું છે?

નીચેનામાંથી કયો એમિનોઍસિડ ધ્રુવીય અને વીજભારવિહીન છે?

ગ્લુટામિક એસિડ માટે શું સાચું છે?
$I$. એસિડિક
$II$. બેઝિક
$III$. તટસ્થ
$IV$. $C$ અને $N$ ધરાવે છે.

માનવ ઈન્સ્યુલિનની શૃંખલા $A$ અને $B$ એકબીજા સાથે કેટલા ડાયસલ્ફાઈડ બંધથી જોડાયેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo