નીચેના જોડકા માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ કાર્બોદિત$(a)$ એસ્ટર બંધ
$(2)$ લિપિડ$(b)$ ગ્લાયકોસિડિક બંધ
$(3)$ પ્રોટીન$(c)$ ફોસ્ફો-ડાય-એસ્ટર બંધ
$(4)$ ન્યુક્લિઈક એસિડ$(d)$ પેપ્ટાઈડ બંધ

  • A
    $(1-b), (2-a), (3-c), (4-d)$
  • B
    $(1-b), (2-a), (3-d), (4-c)$
  • C
    $(1-d), (2-c), (3-b), (4-a)$
  • D
    $(1-c), (2-d), (3-a), (4-b)$

Explore More

Similar Questions

કયા વિટામિનની ઉણપથી ભૂખ ન લાગવી,માનસિક મૂંઝવણ,થાક અને સ્નાયુઓનો ક્ષય થાય છે?

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

નીચેનામાંથી કયું વિટામિન $B$ સંકુલ (complex) જૂથનો સભ્ય નથી?

વિટામિન $B_{12}$ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

નીચેનામાંથી શેમાં નાઈટ્રોજન એક ઘટક નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo