આપણી રૂઢિ અનુસાર,આપણે ક્યારે સજીવનાં વિશિષ્ટ લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ?

  • A
    જ્યારે આપણે સજીવનો ઉદ્દવિકાસ સમજીએ છીએ ત્યારે
  • B
    જ્યારે આપણે સજીવનો ઉદ્દભવ સમજીએ છીએ ત્યારે
  • C
    જ્યારે આપણે આપેલ સજીવની વ્યાખ્યા કરીએ છીએ ત્યારે
  • D
    જ્યારે આપણે સજીવનો જાતિવિકાસ સમજીએ છીએ ત્યારે

Explore More

Similar Questions

કદ,સંગઠનકક્ષા અને વિજ્ઞાનશાખાને અનુરૂપ અસંગત જોડ કઈ છે?

એકકોષી સજીવોમાં,
$(i)$ પ્રજનન એ વૃદ્ધિનો પર્યાય છે.
$(ii)$ તેઓ કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે છે.
$(iii)$ વૃદ્ધિ અને પ્રજનન એ પરસ્પર નિવારક ઘટનાઓ છે.
વૃદ્ધિ અને પ્રજનનના સંદર્ભમાં,નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

બધી જ જીવંત પ્રણાલીઓનું સૌથી મહત્વનું લક્ષણ શું છે?

બે વનસ્પતિઓને સમાન જાતિની કહી શકાય જો તેઓ-

પેશીના ગુણધર્મો તેના ઘટક કોષોમાં હોતા નથી,પરંતુ તે ઘટક કોષો વચ્ચેની આંતરક્રિયાના પરિણામે ઉદ્ભવે છે. આ ઘટના શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo