કયા સજીવો પર્યાવરણના સંકેતો પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવે છે?

  • A
    માત્ર આદિકોષકેન્દ્રી સજીવો
  • B
    માત્ર સુકોષકેન્દ્રી સજીવો
  • C
    માત્ર એકકોષી સજીવો
  • D
    આદિકોષકેન્દ્રીથી માંડીને અત્યંત જટિલ સુકોષકેન્દ્રી સજીવો સુધીના તમામ સજીવો

Explore More

Similar Questions

સજીવ (animate) અને નિર્જીવ (inanimate) વસ્તુઓની વૃદ્ધિ વચ્ચેનો તફાવત આપો.

વિધાન $P$ : સજીવની વ્યાખ્યા કરવા માટે સજીવનાં વિશિષ્ટ લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
વિધાન $Q$ : પ્રજનન,વૃદ્ધિ,વિકાસ,પર્યાવરણ પ્રત્યેની સભાનતા,અનુકૂલન અને મૃત્યુ એ સજીવોનાં અદ્વિતીય લક્ષણો છે.

નીચે આપેલ કયું વિધાન વર્ગીકરણવિદ્યા (Taxonomy) સાથે સંકળાયેલ નથી?

આપેલા વાક્યો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ દરેક સજીવ વૃદ્ધિ કરી શકે છે.
$(ii)$ દરેક સજીવ કોઈપણ અપવાદ વિના બાળકને જન્મ આપે છે.
$(iii)$ અમીબા જેવા સજીવો પ્રજનન કરી શકે છે.

સજીવો કયો રહસ્યમય ગુણ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo