નીચે આપેલ કયું વિધાન $DNA$ સાથે અસંગત છે?

  • A
    તે અનુકૂલનનો એકમ છે.
  • B
    તે ન્યુક્લિઇક ઍસિડનો બનેલો છે.
  • C
    તેમાં પિતૃની જેમ કાર્યો કરવા માટે જરૂરી રસાયણો ઉત્પન્ન કરવા માટેની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે.
  • D
    તે પિતૃ દ્વારા ઉત્પન્ન થયેલ સજીવમાં વારસામાં મળે છે.

Explore More

Similar Questions

બે ન્યુક્લિયોટાઇડ્સને ફોસ્ફોડાયએસ્ટર લિંકેજ દ્વારા જોડીને ડાયન્યુક્લિયોટાઇડ મેળવવામાં આવે છે. આ લિંકેજ ન્યુક્લિયોટાઇડ્સની શર્કરાના કયા કાર્બન વચ્ચે હાજર હોય છે?

$DNA$ માં નીચેનામાંથી કયો બંધ હાજર હોતો નથી?

ગરમ કર્યા પછી $DNA$ ના વિઘટનનો અભ્યાસ શેની સરખામણી કરીને કરી શકાય છે?

$DNA$ ની દ્વિ-કુંતલમય (double helical) રચનાનું કારણ શું છે?

ન્યુક્લિયોસોમ્સ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo