તમે સજીવોને મૃત્યુ પામતા જુઓ છો. તમારા મતે,નીચેનામાંથી કયું વિધાન તેની વૈજ્ઞાનિક સમજૂતી આપે છે?

  • A
    સજીવના બધા કોષો મૃત બને છે,તેથી સજીવ મૃત્યુ પામે છે.
  • B
    તેના કારણે સજીવો પુનર્જન્મ લે છે.
  • C
    મૃત્યુ એ જીવનચક્રનો એક પ્રાકૃતિક ભાગ છે.
  • D
    નહીંતર પૃથ્વી વસ્તીથી ભરાઈ જાય.

Explore More

Similar Questions

નીચેનામાંથી કોની ગેરહાજરીને કારણે ચંદ્ર પર જીવન અસ્તિત્વ ધરાવતું નથી?

બે વનસ્પતિઓને સમાન જાતિની કહી શકાય જો તેઓ-

જાતિની ઓળખવિધિ માટે કયો માપદંડ સૌથી વધુ ઉપયોગી છે પરંતુ સામાન્ય રીતે તેનો ઉપયોગ થતો નથી?

કયા સજીવોમાં પ્રજનન એ વૃદ્ધિનો પર્યાય છે?

કયા સજીવો આશ્ચર્યની લાગણી જન્માવે છે? તેઓ આપણને શું શીખવે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo