વિધાન $(A)$: સજીવોનું નામકરણ લેટિન ભાષામાં કરવું જોઈએ.
કારણ $(R)$: નામકરણમાં પ્રથમ નામ જાતિનું અને બીજું નામ પ્રજાતિનું આપવું.

  • A
    $A$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન વર્ગીકરણ (Classification) સાથે સંકળાયેલ નથી?

કોલમ $I$ માં આપેલી વર્ગીકૃત કક્ષાઓને કોલમ $II$ માં આપેલા તેમના લક્ષણો સાથે જોડો.
કોલમ $I$કોલમ $II$
$A$. વર્ગક (Taxon)$I$. વર્ગીકરણનો પાયાનો એકમ
$B$. જાતિ (Species)$II$. કોઈપણ હરોળનું વર્ગીકરણ જૂથ
$C$. સમુદાય (Phylum)$III$. વનસ્પતિઓના કિસ્સામાં વિભાગ (Division) એ સમાન કક્ષા છે.
$D$. પ્રજાતિ (Genus)$IV$. કક્ષા લક્ષણોના સમૂહના આધારે ઓળખાયેલ
$E$. ગોત્ર (Order)$V$. સંબંધિત જાતિઓનું જૂથ

ગોત્ર Primata અને Carnivora ને એક જ વર્ગ (class) માં મૂકવામાં આવે છે,એટલે કે

$Sapindales$ શબ્દ શું સૂચવે છે?

ટેક્સોનોમી (વર્ગીકરણ વિદ્યા) અથવા વર્ગીકરણનો પ્રાયોગિક હેતુ ......... છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo