નીચેનામાંથી કયું વિધાન નામકરણના નિયમો સાથે સુસંગત નથી?

  • A
    સજીવોને ચોક્કસ નિયમોનું પાલન કરીને નામ આપવામાં આવે છે.
  • B
    એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ સજીવ માટે વાપરી શકાતું નથી.
  • C
    વૈશ્વિક સ્તરે,દરેક સજીવના બે વૈજ્ઞાનિક નામ હોય છે.
  • D
    બધા જ સજીવોના નામકરણનો અભ્યાસ કરવો શક્ય ન પણ હોય.

Explore More

Similar Questions

પ્રજાતિ (Genus) $ . . . . . . $ ને દર્શાવે છે.

$Sapindales$ શબ્દ શું સૂચવે છે?

નીચેનામાંથી કયું વિધાન જાતિ (species) માટે સાચું નથી?

નીચેનામાંથી કઈ વર્ગીકરણ કક્ષામાં સજીવો એકબીજા સાથે સૌથી ઓછા સમાન હોય છે?

પ્રજાતિ (Genus) એ એક એવી કક્ષા છે જે કોની વચ્ચે આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo