કયા વૈજ્ઞાનિકને વર્ગીકરણવિદ્યાના પિતા (Father of Taxonomy) કહેવામાં આવે છે?

  • A
    શ્વૉન
  • B
    સ્લીડન
  • C
    લિનિયસ
  • D
    મેન્ડલ

Explore More

Similar Questions

વિધાન $A$: લિનીયસને વર્ગીકરણવિદ્યાના પિતા કહેવામાં આવે છે.
કારણ $R$: લિનીયસે પુષ્પીય લક્ષણોને આધારે વનસ્પતિઓને $24$ જૂથોમાં વર્ગીકૃત કરી હતી.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

નીચેનામાંથી કયો વિકલ્પ વર્ગીકૃત કક્ષાઓમાં વિભિન્નતાના ઊતરતા ક્રમમાં યોગ્ય ગોઠવણી દર્શાવે છે?

વર્ગીકરણની શ્રેણીઓનો સાચો ક્રમ કયો છે?

$Taxon$ (વર્ગક) શબ્દ શું દર્શાવે છે?

સજીવના વૈજ્ઞાનિક નામમાં પ્રથમ નામ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo