કોઈ એક સજીવના નામકરણમાં ઉપયોગમાં લેવાતા નીચેનામાંથી કયું નામ સૃષ્ટિ (kingdom) માં અનન્ય (unique) હોવું જોઈએ?

  • A
    પ્રજાતિ (Genus)
  • B
    જાતિ (Species)
  • C
    પ્રચલિત નામ
  • D
    સંક્ષિપ્ત નામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રજાતિ (Genus) નથી?

નીચેનામાંથી કઈ વર્ગીકરણ શ્રેણીમાં $Genus$ (પ્રજાતિ) સ્તર કરતા વધારે, પરંતુ $Species$ (જાતિ) સ્તર કરતા ઓછા સામાન્ય લક્ષણો હોય છે?

વર્ગીકરણ વિદ્યા (Taxonomy) શેની સાથે સંબંધિત છે?

નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$1$. Solanaceae$A$. જાતિ (Species)
$2$. Felis$B$. પ્રજાતિ (Genus)
$3$. Tuberosum$C$. કુળ (Family)
$D$. ગોત્ર (Order)

નીચેનામાંથી કયા નામમાં પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં (Capital) લખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo