જૈવિક નામકરણમાં જાતિનું વર્ણન કરનાર સંશોધકનું નામ કયા પદ પછી અને કઈ રીતે લખવામાં આવે છે?

  • A
    જાતિ સંકેત પ્રત્યય અને સંક્ષિપ્ત સ્વરૂપ
  • B
    જાતિ સંકેત પ્રત્યય અને નાની લિપિ
  • C
    વંશગત નામ અને મોટી લિપિ
  • D
    વંશગત નામ અને સંક્ષિપ્ત સ્વરૂપ

Explore More

Similar Questions

પ્રજાતિ (Genus) શું દર્શાવે છે?

જૈવિક નામકરણમાં કયા નામોને માન્ય ગણવામાં આવે છે?

નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.

$A.$ મકાઈ એકદળી (Monocotyledonae) વર્ગમાં સમાવિષ્ટ છે.
$R.$ આ વર્ગ કોઈ ગોત્ર (Order) ધરાવતું નથી.

વિધાન $A$: એક પ્રજાતિ (Genus) માં એકથી વધુ જાતિઓ (Species) નો સમાવેશ થાય છે.
કારણ $R$: લુપ્ત થયેલી માનવ જાતિ $Homo\, erectus$ છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo