દ્વિનામી નામકરણ પદ્ધતિના નિયમો અનુસાર,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    સજીવનું નામ બે ઘટકોનું બનેલું હોય છે.
  • B
    પ્રજાતિના નામનો પ્રથમ મૂળાક્ષર મોટી લિપિ (Capital letter) માં લખવો જોઈએ.
  • C
    સંશોધકનું નામ જાતિના નામ પછી સંક્ષિપ્તમાં લખવામાં આવે છે.
  • D
    સજીવનું પ્રચલિત નામ સૌપ્રથમ લખવામાં આવે છે.

Explore More

Similar Questions

$A :$ વનસ્પતિઓ માટેના વૈજ્ઞાનિક નામો $ICBN$ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે.
$R :$ ત્રણ શબ્દોના બંધારણનો ઉપયોગ કરતી નામકરણ પદ્ધતિ લિનિયસ દ્વારા આપવામાં આવી હતી.

નીચેની કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$ (સામાન્ય નામ) કોલમ-$II$ (કુળ) કોલમ-$III$ (ગોત્ર)
$A$. દેડકો $P$. પોએસી $i$. ઓર્થોપ્ટેરા
$B$. અળસિયું $Q$. એસ્ટેરેસી $ii$. એન્યુરા
$C$. મકાઈ $R$. બ્લાટીડી $iii$. એસ્ટેરેલ્સ
$D$. સૂર્યમુખી $S$. મેગાસકોલેસીડી $iv$. ગ્લુમીફલોરી
$E$. વંદો $T$. રાનિડી $v$. ઓપિસથોપોરા

જાતિ (Species) એટલે શું?

સજીવોના અભ્યાસ માટેનાં સાનુકૂળ કક્ષા (કેટેગરી) માટે કયા વૈજ્ઞાનિક શબ્દપ્રયોગનો ઉપયોગ થાય છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. કુળ$I$. $Ipomoea$
$B$. સૃષ્ટિ$II$. Polymoniales
$C$. ગોત્ર$III$. $Solanum$
$D$. જાતિ$IV$. Plantae
$E$. પ્રજાતિ$V$. Solanaceae

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo