જેમ આપણે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ છીએ,તેમ સજીવોના લક્ષણોમાં:

  • A
    ભિન્નતા વધે છે
  • B
    ભિન્નતા ઘટે છે
  • C
    સામ્યતા વધે છે
  • D
    સજીવોની સંખ્યા ઘટે છે

Explore More

Similar Questions

લેખક દ્વારા મૂળ પ્રકાશન માટે ઉપયોગમાં લેવાયેલ નમૂનાને શું કહેવામાં આવે છે?

ત્રિનામી નામકરણમાં ત્રીજું નામ કોનું હોય છે?

દરેક પ્રજાતિ (Genus) $:-$

નીચેની વર્ગીકૃત કક્ષાઓ (taxonomic categories) ની વ્યાખ્યા આપો અને સમજાવો:
$(i)$ સમુદાય (Phylum) $(ii)$ વર્ગ (Class) $(iii)$ કુળ (Family) $(iv)$ ગોત્ર (Order) $(v)$ પ્રજાતિ (Genus)

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. રસાયણ વર્ગીકરણવિદ્યા$I$. કમ્પ્યુટરનો ઉપયોગ કરી તમામ અવલોકિત લાક્ષણિકતાઓ પર આધારિત માહિતીનું પ્રોસેસિંગ કરે છે.
$Q$. કોષ વર્ગીકરણવિદ્યા$II$. ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે.
$R$. સંખ્યાકીય વર્ગીકરણવિદ્યા$III$. વનસ્પતિના રાસાયણિક ઘટકોનો ઉપયોગ કરે છે.
$S$. જાતિવિકાસીય વર્ગીકરણવિદ્યા$IV$. રંગસૂત્રોની સંખ્યા, રચના અને વર્તણૂક જેવી માહિતીનો ઉપયોગ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo