એક પ્રજાતિ (Genus) માં કેટલી જાતિઓ (Species) નો સમાવેશ થઈ શકે છે?

  • A
    ચાર
  • B
    બે
  • C
    ત્રણ
  • D
    એક કે તેથી વધુ

Explore More

Similar Questions

આંબા $(Mangifera \text{ } indica)$ નું કુળ કયું છે?

વર્ગીકૃત કક્ષાઓમાં, પ્રાણીઓના કિસ્સામાં ચડતા ક્રમમાં કઈ શ્રેણીબદ્ધ ગોઠવણી સાચી છે?

રીંગણ અને બટાકા એક જ પ્રજાતિ $Solanum$ માં આવે છે,પરંતુ બે અલગ-અલગ જાતિઓમાં આવે છે. તેમને અલગ જાતિ તરીકે શું વ્યાખ્યાયિત કરે છે?

વર્ગીકરણ વિદ્યા (Taxonomy) ની સૌથી અર્વાચીન શાખા કઈ છે?

Brassica campestris Linn
$(a)$ વનસ્પતિનું સામાન્ય નામ આપો.
$(b)$ નામનો પ્રથમ બે ભાગ શું સૂચવે છે?
$(c)$ તે શા માટે ત્રાંસા અક્ષરોમાં (italics) લખવામાં આવે છે?
$(d)$ નામની અંતે લખેલ Linn નો અર્થ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo