અનુકૂલન શા માટે થાય છે?

  • A
    ફેરફાર માટે
  • B
    સુધારણા માટે
  • C
    અસ્તિત્વ ટકાવી રાખવા માટે
  • D
    સ્વરૂપ બદલવા માટે

Explore More

Similar Questions

ઉત્ક્રાંતિના સંદર્ભમાં નીચે બે વિધાનો આપેલા છે.
$\text{વિધાન}-I$: હાનિકારક વિકૃતિ (mutation) સામેની પસંદગી વિકૃતિ સંતુલન તરફ દોરી જાય છે.
$\text{વિધાન}-II$: વિકૃતિ સંતુલનમાં, હાનિકારક પ્રભાવી જનીનોની એલીલ આવૃત્તિ પેઢી દર પેઢી બદલાતી રહે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

હ્યુગો-દ-વ્રિસ મુજબ વિકૃતિઓ .......... છે.

જુદા જુદા જનીન પ્રકારો ધરાવતા સજીવોમાં જોવા મળતી સમાનતાઓ .......... ને કારણે હોય છે.

પ્રાકૃતિક પસંદગી નીચેનામાંથી શેના ઉપર આધારિત છે?

$1850$ ના દાયકામાં,ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિકીકરણ પહેલાં,કયા પ્રકારના ફુદા (moths) ની સંખ્યા વધુ હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo