સજીવનું વૈજ્ઞાનિક નામ લખતી વખતે કઈ વર્ગીકૃત કક્ષાનો શબ્દ પ્રથમ લખવામાં આવે છે?

  • A
    જાતિ
  • B
    સૃષ્ટિ
  • C
    પ્રજાતિ
  • D
    ઉપસૃષ્ટિ

Explore More

Similar Questions

લક્ષણોના આધારે બધા જ સજીવોને અલગ-અલગ વર્ગકોમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિને શું કહે છે?

$Panthera \ leo$ ના સંદર્ભમાં અસંગત વિકલ્પ પસંદ કરો.

ડાંગર,અનાજ,એકદળી અને વનસ્પતિઓ શું દર્શાવે છે?

પ્રાણીના કુળને ઓળખો.

નીચેનામાંથી કયો વિકલ્પ દર્શાવે છે કે જેમ આપણે એક વર્ગીકૃત કક્ષામાંથી બીજી વર્ગીકૃત કક્ષામાં જઈએ તેમ સજીવો વચ્ચેની અસમાનતાનું પ્રમાણ વધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo