વધુમાં વધુ સામ્યતા ધરાવતો અને આંતરપ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતી વર્ગીકૃત કક્ષા ......... છે.

  • A
    પ્રજાતિ
  • B
    કુળ
  • C
    જાતિ
  • D
    ગોત્ર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો વિકલ્પ ભિન્નતાઓમાં ઘટાડો સૂચવે છે?

કુળ (Family) ને મર્યાદિત કરતા લક્ષણો એ શેને મર્યાદિત કરતા લક્ષણો કરતા વધુ સામાન્ય હોય છે?

"Systema Naturae" નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે?

સજીવનું વૈજ્ઞાનિક નામ લખતી વખતે સાચો ક્રમ કયો છે?

કોન્વોલ્વુલેસી $(Convolvulaceae)$ અને સોલેનેસી $(Solanaceae)$ જેવા વનસ્પતિ કુળો મુખ્યત્વે તેમના ....... લક્ષણોને આધારે ગોત્ર પોલીમોનિયેલ્સ $(Polymoniales)$ માં સમાવેશિત છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo