આપેલ આકૃતિમાં $P$ અને $Q$ નિર્દેશિત ભાગ અનુક્રમે શું દર્શાવે છે?
સૃષ્ટિ
$\uparrow$
$P$
$\uparrow$
વર્ગ
$\uparrow$
ગોત્ર
$\uparrow$
$Q$

  • A
    સમુદાય,કુળ
  • B
    કુળ,સમુદાય
  • C
    જાતિ,કુળ
  • D
    પ્રજાતિ,જાતિ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વર્ગીકરણ કક્ષાનું વર્ણન આપેલા વિધાનો $(i-iii)$ દ્વારા કરવામાં આવ્યું છે?
$(i)$ તે વર્ગીકરણનો પાયાનો એકમ છે.
$(ii)$ તે એવા વ્યક્તિગત સજીવોના સમૂહ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેઓ તેમના બાહ્યકારવિદ્યાકીય અને પ્રાજનનિક લક્ષણોમાં સમાનતા ધરાવે છે,એકબીજા સાથે આંતરપ્રજનન કરી શકે છે અને ફળદ્રુપ સંતતિ ઉત્પન્ન કરે છે.
$(iii)$ મનુષ્યો $sapiens$ જાતિના છે જે $Homo$ પ્રજાતિમાં વર્ગીકૃત થયેલ છે.

વિધાન $-A$: કેરોલસ લિનિયસને વર્ગીકરણવિદ્યાના પિતા (Father of Taxonomy) તરીકે ઓળખવામાં આવે છે.
કારણ $-R$: તેમના દ્વારા પ્રસ્તાવિત વર્ગીકરણ પદ્ધતિ આજે પણ કેટલાક ફેરફારો સાથે સ્વીકારવામાં આવે છે.

વર્ગીકરણવિદ્યાના પિતા તરીકે કોણ ઓળખાય છે?

...... બિલાડીનું કુળ છે.

ઘરમાખીના વર્ગીકરણ માટે સ્તંભ-$I$ ને સ્તંભ-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(A)$ કુળ $(i)$ Diptera
$(B)$ ગોત્ર (Order) $(ii)$ Arthropoda
$(C)$ વર્ગ $(iii)$ Muscidae
$(D)$ સમુદાય $(iv)$ Insecta

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo