સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓના સમૂહને શું કહેવામાં આવે છે?

  • A
    ગોત્ર
  • B
    જાતિ
  • C
    કુળ
  • D
    પ્રજાતિ

Explore More

Similar Questions

વર્ગીકૃત કક્ષામાં 'કુળ' (Family) નો સમાવેશ નીચેનામાંથી કોની વચ્ચે થાય છે?

વનસ્પતિઓ અને પ્રાણીઓના વૈજ્ઞાનિક નામ કેવી રીતે આપવામાં આવે છે?

$Panthera$ $leo$, $Panthera$ $pardus$ અને $Panthera$ $tigris$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો ઓળખો $:-$
$(a)$ કોન્વોલ્વ્યુલેસી (Convolvulaceae) અને સોલેનેસી (Solanaceae) એક જ શ્રેણી (Order) માં આવે છે.
$(b)$ પ્રાણીઓ,સસ્તન પ્રાણીઓ અને કૂતરાઓ સમાન સ્તરે અલગ-અલગ વર્ગકો (Taxa) દર્શાવે છે.
$(c)$ મસ્કા ડોમેસ્ટિકા (Musca domestica) એ ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ છે.
$(d)$ વર્ગીકરણ કક્ષાઓ (Taxonomic categories) એ અલગ જૈવિક એકમો છે.

સજીવના વૈજ્ઞાનિક નામમાં બીજો ઘટક શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo