નીચેનાં વિધાનો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ લક્ષણો પર આધારિત બધા જ સજીવોને જુદા જુદા વર્ગકોમાં વહેંચવાની કાર્યપદ્ધતિનું વિજ્ઞાન.
$(ii)$ નિયમોને અનુસરીને સજીવોને નામ આપવાની પદ્ધતિ.
$(iii)$ વિજ્ઞાનની એવી શાખા જેમાં વસતિથી લઈને જીવાવરણ સુધીનો અભ્યાસ કરવામાં આવે છે.
$(iv)$ બધી જ વર્ગીકૃત કક્ષાઓ ભેગી મળીને બનતી રચના.

  • A
    $(i)$ નામાધિકરણ,$(ii)$ દ્વિનામી નામકરણ,$(iii)$ વર્ગીકરણવિદ્યા,$(iv)$ વર્ગક
  • B
    $(i)$ ઓળખવિધિ,$(ii)$ નામકરણ,$(iii)$ જૈવભૂગોળ,$(iv)$ ચરણો
  • C
    $(i)$ વર્ગીકૃત કક્ષા,$(ii)$ દ્વિનામી નામકરણ,$(iii)$ પરિસ્થિતિવિદ્યા,$(iv)$ વર્ગીકૃત શ્રેણી
  • D
    $(i)$ વર્ગીકરણવિદ્યા,$(ii)$ નામકરણ,$(iii)$ પરિસ્થિતિવિદ્યા,$(iv)$ વર્ગીકૃત શ્રેણી

Explore More

Similar Questions

ગોત્ર (Order) $Primata$ માં કોનો સમાવેશ થાય છે?

નીચેની કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$ (સામાન્ય નામ) કોલમ-$II$ (કુળ) કોલમ-$III$ (ગોત્ર)
$A$. દેડકો $P$. પોએસી $i$. ઓર્થોપ્ટેરા
$B$. અળસિયું $Q$. એસ્ટેરેસી $ii$. એન્યુરા
$C$. મકાઈ $R$. બ્લાટીડી $iii$. એસ્ટેરેલ્સ
$D$. સૂર્યમુખી $S$. મેગાસકોલેસીડી $iv$. ગ્લુમીફલોરી
$E$. વંદો $T$. રાનિડી $v$. ઓપિસથોપોરા

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ ફલોરા / લઘુપુસ્તિકા કોઈ વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખવિધિ માટે માહિતી પૂરી પાડે છે.
$(ii)$ દરેક કક્ષા,જેને વર્ગીકરણના એકમ તરીકે ઓળખવામાં આવે છે,તેને વર્ગીકૃત કક્ષા / વર્ગીકૃત હરોળ કહે છે.

Systema Naturae કોની સાથે સંબંધિત છે?

સજીવોનું નામકરણ અને વર્ગીકરણ શાના પર આધારિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo