વર્ગીકરણના સામાન્ય એકમો નીચે આપેલા છે. તેમને સૌથી નાના એકમથી શરૂ કરીને સાચા ક્રમમાં ગોઠવો:
$(i)$ પ્રજાતિ $(ii)$ કુળ $(iii)$ જાતિ $(iv)$ ગોત્ર $(v)$ ઉપજાતિ

  • A
    $(iii), (v), (i), (ii), (iv)$
  • B
    $(i), (ii), (iii), (iv), (v)$
  • C
    $(iv), (ii), (iii), (i), (v)$
  • D
    $(v), (iii), (i), (ii), (iv)$

Explore More

Similar Questions

$Homo$ $sapiens$ (માનવ) નું કુળ કયું છે?

સજીવોના નામકરણ માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે?

નીચેનામાંથી કયું પ્રાણી તેની વર્ગીકરણની કક્ષા સાથે સાચી જોડ રચે છે?

પ્રાણીઓની આંતરપ્રજનન કરતી કુદરતી વસ્તીને એક જ ... ના સભ્યો તરીકે ઓળખવામાં આવે છે.

નીચેનામાંથી કયો વિકલ્પ વર્ગીકૃત કક્ષાઓમાં વિભિન્નતાના ઊતરતા ક્રમમાં યોગ્ય ગોઠવણી દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo