વિભેદન એટલે .........

  • A
    રચનાને અનુલક્ષીને થતાં પરિવર્તનો
  • B
    કાર્યને અનુલક્ષીને થતાં પરિવર્તનો
  • C
    વૃદ્ધિને અનુલક્ષીને થતાં પરિવર્તનો
  • D
    ચયાપચયને અનુલક્ષીને થતાં પરિવર્તનો

Explore More

Similar Questions

વિકસતા ભ્રૂણમાં, કોષો આકાર અને કાર્યમાં ફેરફાર અનુભવે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

નીચેના દરેક શબ્દોને વિવિધ વનસ્પતિ પેશીઓના ઉદાહરણોની મદદથી $2-3$ લીટીમાં સમજાવો.
$(a)$ વિભેદન (Differentiation)
$(b)$ નિર્વિભેદન (De-differentiation)
$(c)$ પુનઃવિભેદન (Re-differentiation)

વર્ધનશીલ કોષનું જલવાહિની ઘટકમાં રૂપાંતર થતી વખતે કેવા ફેરફારો થાય છે?

વિધાન $(A)$: વિભેદન એ સજીવનો ગુણધર્મ છે.
કારણ $(R)$: વિકાસની પ્રક્રિયા દરમિયાન આકારજનન (Morphogenesis) થાય છે.

પૂર્ણ વિકસિત પેરેન્કાઇમા કોષોમાંથી ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમનું નિર્માણ એ શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo