સજીવોના લક્ષણોનો સાચો ક્રમ ઓળખો.

  • A
    વૃદ્ધિ $\to$ વિકાસ $\to$ અવખંડન $\to$ વિવિધતા $\to$ અનુકૂલન $\to$ વૃદ્ધત્વ $\to$ મૃત્યુ
  • B
    વૃદ્ધિ $\to$ વિકાસ $\to$ પ્રજનન $\to$ પર્યાવરણ $\to$ જોડાણ $\to$ વિવિધતા $\to$ મૃત્યુ
  • C
    વૃદ્ધિ $\to$ વિકાસ $\to$ પ્રજનન $\to$ ચયાપચય $\to$ પર્યાવરણ પ્રત્યે પ્રતિચાર $\to$ અનુકૂલન $\to$ મૃત્યુ
  • D
    $(A), (B)$ અને $(C)$ ત્રણેય

Explore More

Similar Questions

$I -$ સંખ્યામાં થતો વધારો
$II -$ વિભેદન
$III -$ ચયાપચય
$IV -$ પ્રજનન
$V -$ કદમાં થતો વધારો
ઉપરનામાંથી વૃદ્ધિનાં બે પૂરક લક્ષણો (twin characteristics) ઓળખો.

સજીવોમાં અભિવ્યક્તિ કયા સ્વરૂપે હોતી નથી?

નીચેનામાંથી કયું સજીવોનું અદ્વિતીય (વ્યાખ્યાયિત) લક્ષણ નથી?

કયા સજીવોમાં પ્રજનન એ વૃદ્ધિનો પર્યાય છે?

નીચેનામાંથી કયા બે લક્ષણો વૃદ્ધિના જોડિયા લક્ષણો (twin characteristics) તરીકે ઓળખાય છે?
$(i)$ દળમાં અપરિવર્તનીય વધારો $(ii)$ અનિયંત્રિત અને પુનરાવર્તિત કોષ વિભાજન $(iii)$ સજીવોની સંખ્યામાં વધારો $(iv)$ પ્રજનન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo