કોષના ગુણધર્મો કોના પરિણામે ઉદ્ભવે છે?

  • A
    કોષના બંધારણીય ઘટકો વચ્ચેની આંતરક્રિયાઓને પરિણામે.
  • B
    કોષના બંધારણીય સંગઠનને પરિણામે.
  • C
    કોષના દેહધાર્મિક કાર્યોને પરિણામે.
  • D
    કોષીય અંગિકાઓમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓને પરિણામે.

Explore More

Similar Questions

જીવન કયા સ્તરથી ઉપર શરૂ થાય છે?

અંગિકાઓના ગુણધર્મો તેના આણ્વિય ઘટકોમાં હાજર હોતા નથી પરંતુ તે $.......$ ના પરિણામ સ્વરૂપે ઉદભવે છે?

સ્વાન (Schwann) સાથે સંબંધિત વિધાનો પસંદ કરો.
$(i)$ તેમણે અહેવાલ આપ્યો કે કોષોમાં એક પાતળું બાહ્ય પડ હોય છે જેને આજે કોષરસસ્તર (plasma membrane) તરીકે ઓળખવામાં આવે છે.
$(ii)$ કોષદીવાલ એ વનસ્પતિ કોષનું વિશિષ્ટ લક્ષણ છે.
$(iii)$ વનસ્પતિઓ અને પ્રાણીઓનું શરીર કોષો અને કોષોની નીપજોનું બનેલું છે.

મેથિયાસ સ્લીડન (Matthias Schleiden) એક:

જીવનનો ભૌતિક આધાર ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo