......... દ્વારા વિવિધ ભૌગોલિક વિસ્તારો,વનસ્પતિ સમૂહ (flora) અને પ્રાણી સમૂહ (fauna) તૈયાર કરી શકાય છે.

  • A
    ઓળખવિધિ
  • B
    નામકરણ
  • C
    વર્ગીકરણ
  • D
    ભૌગોલિક વિતરણ

Explore More

Similar Questions

ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓના સમૂહથી કયો વર્ગક રચાય છે?

શું તમે વર્ગીકૃત કક્ષાઓનો સાચો ક્રમ ઓળખી શકો છો?
$(a)$ જાતિ $\rightarrow$ ગોત્ર $\rightarrow$ સમુદાય $\rightarrow$ સૃષ્ટિ
$(b)$ પ્રજાતિ $\rightarrow$ જાતિ $\rightarrow$ ગોત્ર $\rightarrow$ સૃષ્ટિ
$(c)$ જાતિ $\rightarrow$ પ્રજાતિ $\rightarrow$ ગોત્ર $\rightarrow$ સમુદાય

નીચેનામાંથી અસંગત વિકલ્પ ઓળખો.

નીચેનામાંથી કયો નામકરણનો સાર્વત્રિક નિયમ છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ (જૈવિક નામ) કૉલમ-$II$ (વર્ગ)
$A$. Homo sapiens $I$. Dicotyledonae
$B$. Musca domestica $II$. Mammalia
$C$. Mangifera indica $III$. Monocotyledonae
$D$. Triticum aestivum $IV$. Insecta

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo