નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ નાશપ્રાય અને લુપ્ત થતી જતી જાતિઓના સંરક્ષણ માટેના ઉપાયો યોજવા માટે કરી શકાય છે?

  • A
    વર્ગીકરણવિદ્યા (Taxonomy)
  • B
    નામકરણ (Nomenclature)
  • C
    ભૌગોલિક વિતરણ (Geographical distribution)
  • D
    ઓળખવિધિ (Identification)

Explore More

Similar Questions

એક વનસ્પતિના વિશ્વના વિવિધ પ્રદેશો કે દેશોમાં અલગ-અલગ નામ હોઈ શકે છે. વનસ્પતિશાસ્ત્રીઓ આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવે છે?

સજીવના વૈજ્ઞાનિક નામમાં કયા બે વર્ગકોનો ઉલ્લેખ કરવામાં આવે છે?

બે પ્રાણીઓ $A$ અને $B$ સમાન બાહ્યાકાર લક્ષણો ધરાવે છે અને એકબીજા સાથે મૂળભૂત રીતે સમાન છે,તો તેમને શું ગણવા જોઈએ?

વિધાન $(A)$: ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓના સમૂહથી રચાતા વર્ગીકૃત કક્ષાને કુળ કહે છે.
કારણ $(R)$: $Blattidae$ કુળમાં કબૂતર અને હોલાઓની વિવિધ જાતિઓનો સમાવેશ થાય છે.

નામકરણ સાથે સંકળાયેલ સજીવનાં સચોટ વર્ણનની પધ્ધતિ એટલે .........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo