નીચેનામાંથી કોણ વનસ્પતિઓના ઉદ્દભવસ્થાન અને વનસ્પતિ સમૂહોના સંપૂર્ણ હેતુ વિશે માહિતી પૂરી પાડે છે?

  • A
    વનસ્પતિ ઉદ્યાનો
  • B
    હર્બેરિયમ (વનસ્પતિ સંગ્રહાલય)
  • C
    મ્યુઝિયમ
  • D
    વનસ્પતિ પરિચય પુસ્તિકા (મેન્યુઅલ્સ)

Explore More

Similar Questions

વનસ્પતિના નમૂનાઓને સૂકવવા માટે શેનો ઉપયોગ થાય છે?

નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

વિધાન $P$ : વનસ્પતિ ઉદ્યાનમાં કલમ કરવી,પેશીસંવર્ધન અને ક્લોનિંગ તથા સંકરણ જેવી પ્રક્રિયાઓ દ્વારા નવી જાતિઓ વિકસાવાય છે.
વિધાન $Q$ : વનસ્પતિ ઉદ્યાન એકત્રિત કરેલ,પ્રમાણિત અને નવા શોધાયેલા વનસ્પતિનમૂનાઓની ઓળખવિધિ અંગે જરૂરી માહિતી પૂરી પાડે છે.

નેશનલ બોટનીકલ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ $(NBRI)$ ક્યાં આવેલી છે?

ઓળખ ચાવી (Taxonomic key) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo