વનસ્પતિ સંગ્રહાલય (Herbarium) માટે નીચેનામાંથી કઈ બાબત અસંગત છે?

  • A
    આરોપણ (Mounting)
  • B
    નામ-નિર્દેશન (Labeling)
  • C
    દાબન (Pressing)
  • D
    કન્ઝર્વેટરી (Conservatory)

Explore More

Similar Questions

$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ બ્લોટિંગ પેપર$(M)$ સુકવેલા નમૂનાઓની જાળવણી માટે
$(2)$ વિષાકતન (Poisoning)$(N)$ નમૂનાના પરીક્ષણ માટે
$(3)$ હર્બેરીયમ શીટ$(O)$ વનસ્પતિ સુકાવવા માટે
$(4)$ ફ્યુમીગેશન$(P)$ નમૂનાના આરોપણ (Mounting) માટે

રોયલ બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે?

વિધાન $P$ : વનસ્પતિઉદ્યાન એકત્રિત કરેલ,પ્રમાણિત અને નવા શોધાયેલા વનસ્પતિ-નમૂનાઓની ઓળખવિધિ અંગે જરૂરી માહિતી પૂરી પાડે છે.
વિધાન $Q$ : પ્રાણીઉદ્યાન બચાવેલાં પ્રાણીઓનાં પુનર્વસન તેમજ સારસંભાળ અંગે માહિતી પૂરી પાડે છે.

ક્ષેત્ર અભ્યાસ (field studies) માટે કયા વિસ્તારોને પસંદ કરવામાં આવે છે?

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$ (વર્ગીકરણ સહાયક) કૉલમ $II$ (લક્ષણ)
$A$. વનસ્પતિ સંગ્રહાલય $I$. વિરોધાભાસી લક્ષણોના આધારે સજીવોની ઓળખવિધિ
$B$. વનસ્પતિ ઉદ્યાન $II$. શીટ્સ પર સંગ્રહિત વનસ્પતિના નમૂના
$C$. સંગ્રહાલય $III$. સામાન્ય રીતે શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાપિત
$D$. પ્રાણી ઉદ્યાન $IV$. સંદર્ભ માટે જીવંત વનસ્પતિઓનો સંગ્રહ
$E$. કી (Key) $V$. તમામ પ્રાણીઓને તેમના કુદરતી નિવાસસ્થાન જેવી પરિસ્થિતિ પૂરી પાડવી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo