ઈન્ડિયન બોટાનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે?

  • A
    વડોદરા - ગુજરાત
  • B
    શિબપુર - કોલકત્તા
  • C
    દહેરાદૂન - ઉત્તરાખંડ
  • D
    વઘઈ - ગુજરાત

Explore More

Similar Questions

વનસ્પતિઉદ્યાનનું મહત્ત્વ આ વનસ્પતિઓના સંરક્ષણને લીધે વધતું જાય છે.

યોગ્ય જોડ મેળવો:
કોલમ $I$કોલમ $II$
$1$. સક્કરબાગ$a$. ન્યુ દિલ્હી
$2$. રાષ્ટ્રીય પ્રાણી ઉદ્યાન$b$. ગાંધીનગર
$3$. એરિગનાર અન્ના પ્રાણી ઉદ્યાન$c$. હૈદરાબાદ
$4$. ઇન્દ્રોડા પાર્ક$d$. ચેન્નાઈ
$5$. નેહરુ પ્રાણી ઉદ્યાન$e$. જૂનાગઢ

મ્યુઝિયમ (સંગ્રહાલય) માં નીચેનામાંથી કઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે?

......... કોઈપણ એક વર્ગક (taxon) વિશેની માહિતી ધરાવે છે.

વિધાન $P$ : વનસ્પતિઉદ્યાન એકત્રિત કરેલા,પ્રમાણિત અને નવા શોધાયેલા વનસ્પતિનમૂનાઓની ઓળખવિધિ અંગે જરૂરી માહિતી પૂરી પાડે છે.
વિધાન $Q$ : પ્રાણીઉદ્યાન બચાવેલાં પ્રાણીઓનાં પુનર્વસ તેમજ સારસંભાળ અંગે માહિતી પૂરી પાડે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo