વનસ્પતિ ઉદ્યાનો (Botanical gardens) નો ઉપયોગ કયા વિષયોની સંકલિત માહિતી મેળવવા માટે થાય છે?

  • A
    અંતઃસ્થવિદ્યા અને બાયોટેક્નોલોજી
  • B
    ભ્રૂણવિદ્યા અને જનીનવિદ્યા
  • C
    પરિસ્થિતિવિદ્યા અને અશ્મિ વિદ્યા
  • D
    દેહધર્મવિદ્યા અને કોષવિદ્યા

Explore More

Similar Questions

વનસ્પતિઉદ્યાનનું મહત્ત્વ આ વનસ્પતિઓના સંરક્ષણને લીધે વધતું જાય છે.

કોલમ $X$ અને કોલમ $Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ વનસ્પતિ ઉદ્યાન$(P)$ આધુનિક વર્ગીકરણ પદ્ધતિ તૈયાર કરવાની ચાવી
$(2)$ હર્બેરિયમ (વનસ્પતિ સંગ્રહાલય)$(Q)$ બચાવેલ પ્રાણીઓના પુનઃવસન તેમજ સારસંભાળ અંગે માહિતી પૂરી પાડે છે
$(3)$ મ્યુઝિયમ (સંગ્રહાલય)$(R)$ જીવંત વનસ્પતિઓનો વૈજ્ઞાનિક ઢબે યોજનાબદ્ધ સંગ્રહ
$(4)$ પ્રાણી ઉદ્યાન$(S)$ જૈવવિવિધતા અને તેના સાંસ્કૃતિક વારસાને જાળવવાનો હેતુ

વિધાન $S$: મહાકાય વડ (Great Banyan tree) ઇન્ડિયન બોટાનીકલ ગાર્ડન,શિબપુરમાં આવેલ છે.
કારણ $R$: વનસ્પતિઉદ્યાનો આકર્ષક સૌંદર્ય ધરાવે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

$IABG$ નું પૂરું નામ શું છે?

નવા શોધાયેલ સજીવોની ઓળખવિધિ માટે નીચેનામાંથી શેનું જ્ઞાન આવશ્યક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo