ટેક્સિડર્મી (Taxidermy) પદ્ધતિમાં,પ્રાણીના શરીરમાંથી આંતરિક અંગો દૂર કર્યા પછી તેમાં શેનું મિશ્રણ ભરવામાં આવે છે?

  • A
    રૂ અને વનસ્પતિનો સૂકો ભૂકો
  • B
    માટી અને વનસ્પતિનો સૂકો ભૂકો
  • C
    સંગ્રાહકો (Preservatives) અને રૂ
  • D
    રૂ,સંગ્રાહકો અને વનસ્પતિનો સૂકો ભૂકો

Explore More

Similar Questions

નીચે પૈકી કયો પ્રાણી ઉદ્યાન ગુજરાતમાં આવેલો છે?

નીચેનામાંથી કઈ જગ્યાનો ઉપયોગ પ્રાણીઓને જીવંત સ્વરૂપમાં રાખવા માટે થાય છે?

$CZA$ ની દેખરેખ હેઠળ કોણ કાર્ય કરે છે?

નાશપ્રાય: અને જૂજ પ્રમાણમાં મળી આવતી વનસ્પતિઓનું સંરક્ષણ ક્યાં કરવામાં આવે છે?

નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ $(NBRI)$ ક્યાં આવેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo