કઈ સંસ્થા ઇથનોબોટનિકલ ગેલેરી જાળવે છે?

  • A
    બોટનિકલ મ્યુઝિયમ
  • B
    બોટનિકલ ગાર્ડન
  • C
    પ્રાણી ઉદ્યાન
  • D
    પ્રાણી સંગ્રહાલય

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જગ્યાનો ઉપયોગ પ્રાણીઓને જીવંત સ્વરૂપમાં રાખવા માટે થાય છે?

હર્બેરિયમમાં નમૂનાઓના પરિરક્ષણ (preservation) માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે?

નીચેની કોલમની યોગ્ય જોડ મેળવો:
કોલમ $I$કોલમ $II$
$1.$ $IABG$$a.$ વનસ્પતિ સંગ્રહાલય (Herbarium)
$2.$ $CZA$$b.$ વનસ્પતિ ઉદ્યાન (Botanical Garden)
$c.$ સંગ્રહાલય (Museum)
$d.$ પ્રાણી ઉદ્યાન (Zoological Park)

કયા વૈજ્ઞાનિકોના ગ્રંથો વનસ્પતિની ઓળખવિધિ કરવામાં,વનસ્પતિ સંગ્રહાલયો (herbaria) માં ગોઠવણી કરવામાં અને પ્રાદેશિક વનસ્પતિ સમૂહો (floras) તૈયાર કરવામાં માર્ગદર્શકરૂપ બન્યા છે?

નીચેનામાંથી કઈ વર્ગીકરણ સહાયક સામગ્રીનો ઉપયોગ સમાનતા અને અસમાનતાના આધારે વનસ્પતિઓ અને પ્રાણીઓની ઓળખ માટે કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo