સજીવોના વર્ગીકરણના અભ્યાસ માટે કયું વિધાન સાચું છે?

  • A
    તે પ્રયોગશાળા અને ક્ષેત્રઅભ્યાસ માટે જરૂરી છે.
  • B
    તે ખેતીવાડી અને વનવિદ્યા માટે જરૂરી છે.
  • C
    તે સજીવોની વિવિધતા અને જૈવસંપત્તિની જાણકારી માટે જરૂરી છે.
  • D
    $(A), (B)$ અને $(C)$ ત્રણેય.

Explore More

Similar Questions

સજીવોના સામાન્ય નામ અને તેમના વૈજ્ઞાનિક નામ સાથે જોડો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો:
સામાન્ય નામવૈજ્ઞાનિક નામ
$(1)$ આધુનિક માનવ$(W)$ $Pheretima\,posthuma$
$(2)$ લુપ્ત માનવ$(X)$ $Zea\,mays\,L.$
$(3)$ મકાઈ$(Y)$ $Homo\,sapiens\,sapiens\,L.$
$(4)$ અળસિયું$(Z)$ $Homo\,erectus\,L.$

નીચેનામાંથી કઈ પદ્ધતિ અન્ય વિદ્યાશાખાઓને સંકલિત કરીને વિકસાવવામાં આવેલી વર્ગીકરણ પદ્ધતિ નથી?

આપેલ આકૃતિમાં $P$ અને $Q$ તરીકે નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?

જામ અને અથાણાંને સાંદ્ર ખાંડના દ્રાવણ અથવા તેલમાં કેમ ડુબાડવામાં આવે છે?

વિધાન $X$ : સજીવોની ઓળખવિધિ અને અભ્યાસ માટે વર્ગીકરણનો અભ્યાસ જરૂરી છે.
વિધાન $Y$ : સજીવો રચના,કાર્ય અને વર્તનની દૃષ્ટિએ વિવિધતા ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo