હર્બેરિયમ તૈયાર કરવાની પ્રક્રિયામાં 'માઉન્ટિંગ' (આરોપણ) એટલે .....

  • A
    ક્ષેત્રઅભ્યાસ દરમિયાન નમૂના એકત્રિત કરવાની ક્રિયા.
  • B
    ભેજ,કીટકો અને ફૂગ સામે રક્ષણ આપવાની ક્રિયા.
  • C
    સૂકવેલા નમૂનાને હર્બેરિયમ શીટ પર દોરીના ટાંકા અથવા ગુંદરપટ્ટી વડે ચોંટાડવાની ક્રિયા.
  • D
    સૂકવેલા નમૂના પર વિશિષ્ટ રસાયણોનો છંટકાવ કરવાની પ્રક્રિયા.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
$I.$ ક્ષેત્ર અભ્યાસ દરમિયાન એકત્રિત કરેલી વનસ્પતિઓને હર્બેરિયમ પત્ર પર દબાવીને સૂકવવામાં આવે છે.
$II.$ હર્બેરિયમ પત્રની જમણી બાજુના લેબલ પર વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ,કુળ અને સામાન્ય નામ નોંધવામાં આવે છે.
$III.$ વનસ્પતિ ઉદ્યાનોમાં વનસ્પતિના નમૂનાઓ ઉપરાંત રેખાચિત્રો,સ્લાઇડ્સ,નકશાઓ અને ફોટોગ્રાફ્સનો સંગ્રહ હોય છે.
$IV.$ વનસ્પતિ ઉદ્યાનોમાં જીવંત વનસ્પતિઓનું અવલોકન અને ઓળખ કરી શકાય છે.

ઓળખ ચાવી (Taxonomic key) એટલે શું?

જીવંત વનસ્પતિઓનો વૈજ્ઞાનિક ઢબે સંગ્રહ એટલે:

સ્ટફિંગ (Stuffing) એટલે શું?

પ્રાણી ઉદ્યાન (Zoological park) માં કોને રાખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo