નમૂનાઓને તેમની મૂળ સ્થિતિમાં જાળવી રાખવા માટે,નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?

  • A
    સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે.
  • B
    તેમને સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે.
  • C
    તેમાં સ્ટફિંગ (ભરણ) કરવામાં આવે છે.
  • D
    ઉપર્યુક્ત ત્રણેય પદ્ધતિનો ઉપયોગ થાય છે.

Explore More

Similar Questions

$S$ વિધાન: પ્રાણી ઉદ્યાનો વન્યજીવોના સંરક્ષણ વિશે જાણકારી મેળવવા માટેના કેન્દ્રો તરીકે કાર્ય કરે છે.
$R$ કારણ: વનસ્પતિ ઉદ્યાનોનો ઉપયોગ બીજ બેંક સ્થાપવા માટે થાય છે,જ્યાં દુર્લભ જનીનોના સંરક્ષણ માટે જનીન ભંડોળ (gene pools) બનાવવામાં આવે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

કૂંચીઓ (Keys) સામાન્ય રીતે સ્વભાવે . . . . . . હોય છે.

નીચેનામાંથી કયું વનસ્પતિઉદ્યાન ગુજરાતમાં આવેલું છે?

વનસ્પતિઉદ્યાન (Botanical Garden) એ વનસ્પતિ સંગ્રહાલય (Herbarium) થી કઈ બાબતે અલગ પડે છે?

સક્કરબાગ પ્રાણીઉદ્યાન ક્યાં આવેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo