હૈદરાબાદમાં આવેલા પ્રાણીઉદ્યાનનું નામ જણાવો.

  • A
    રાણી જીજામાતા ઉદ્યાન
  • B
    સક્કરબાગ પ્રાણીઉદ્યાન
  • C
    નેહરુ પ્રાણીઉદ્યાન
  • D
    અરિગ્નર અન્ના પ્રાણીઉદ્યાન

Explore More

Similar Questions

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ વનસ્પતિ સંગ્રહાલય (Herbarium)
$(ii)$ સંગ્રહાલય (Museum)

નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

નીચેનામાંથી કયા કાર્ય માટે $Bentham$ અને $Hooker$ ને યાદ કરવામાં આવે છે?

સજીવોના વર્ગીકરણવિદ્યાના ક્ષેત્રભ્યાસ (field studies) દરમિયાન કયાં સાધનો સાથે રાખવા જરૂરી છે?

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$ કૉલમ $II$
$A$. ઇન-સિટુ (સ્થાનિક) સંરક્ષણ $I$. સેન્ટ્રલ નેશનલ વનસ્પતિ સંગ્રહાલય
$B$. કંકાલ સંગ્રહ $II$. સંગ્રહાલય (મ્યુઝિયમ)
$C$. શીટ્સનો સંગ્રહ $III$. કોઈ વિસ્તારમાં વનસ્પતિનું વિતરણ
$D$. ફ્લોરા (વનસ્પતિજાત) $IV$. રોયલ બોટનિકલ ગાર્ડન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo